સુરજ હોવાનુ એટલુ પણ ગુમાન ન કર;
ખોબા જેવડો ચાંદ ક્યારેક ગ્રહણ લગાડી જાય છે!
--------------------------------------------
જગ ને ઘડીભર મારુ તેજ ઝાંખુ પડ્યુ જણાય છે;
એમ તો ક્યારેક સુરજ ને પણ ગ્રહણ લાગી જાય છે!
ત્રાસવાદ, ધર્મ અને પ્રતિકાર
6 days ago
nice one...
ReplyDeleteપહેલો શેર ગમ્યો અમિતભાઇ...
ReplyDeleteસરસ...