Monday, September 26, 2005

સંબંધ

શું પામ્યો બુધ નિકટતા કેળવીને?
શું મળ્યુ યમ ને દુરી રાખી ને?

પામી જીવન પ્રુથ્વી સુરજ કને થી;
સંબંધોમાં યોગ્ય અંતર રાખીને!

No comments:

Post a Comment