Monday, September 26, 2005

ગ્રહણ

સુરજ હોવાનુ એટલુ પણ ગુમાન ન કર;
ખોબા જેવડો ચાંદ ક્યારેક ગ્રહણ લગાડી જાય છે!

--------------------------------------------


જગ ને ઘડીભર મારુ તેજ ઝાંખુ પડ્યુ જણાય છે;
એમ તો ક્યારેક સુરજ ને પણ ગ્રહણ લાગી જાય છે!

2 comments:

  1. Anonymous12:11 AM

    પહેલો શેર ગમ્યો અમિતભાઇ...
    સરસ...

    ReplyDelete