Monday, September 26, 2005

ક્રુતઘ્ન વાદળો

ઊનાળે બંધાય છે વાદળા, સુરજની રહેમ છે;
ને ચોમાસે વાદળોને સુરજ ઢાંક્યાનો વહેમ છે!

1 comment:

  1. Saheb, Bahu saras lakho cho..! maja avi gayi Gujarati vanchavani gana samaye..!

    Kem cho tame?

    ReplyDelete