પ્રેમ પર મારા પુરો વિશ્વાસ છે
તુ જ આશ છે - શ્વાસેશ્વાસ છે.
ચંદ્ર છે ડામાડોળ કે નાનો મોટો થાય છે
ગૌરવ છે બંનેનુ- સામો થયો છે ગુલમો'ર
ઓરડો મળ્યો છે ત્રણેયને એક જ સ્વર્ગમાં;
સુરજ છુ સ્વયંના તેજે ઝળહળુ છુ,
તુ જ આશ છે - શ્વાસેશ્વાસ છે.
ચંદ્ર છે ડામાડોળ કે નાનો મોટો થાય છે
સુરજને શી પડી છે - પુનમ છે કે અમાસ છે?
ગૌરવ છે બંનેનુ- સામો થયો છે ગુલમો'ર
ને તડકા સામે ઝુક્યો અમલતાસ છે.
ઓરડો મળ્યો છે ત્રણેયને એક જ સ્વર્ગમાં;
હું છુ, મજનુ છે ને દેવદાસ છે.
સુરજ છુ સ્વયંના તેજે ઝળહળુ છુ,
બાકી ચંદ્રને તો ઉછીનો પ્રકાશ છે.
No comments:
Post a Comment