Monday, October 20, 2008

કહી દો તમારા કિનારાને...

ખુશી ટકી રહે હંમેશા દિલમાં એ રીતે,
એકાદ જગ્યાએ જો દર્દ ઠાલવી શકો
હોય નહિં મધ્યમાં દરિયો આટલો સ્થિર 
જો ન ઠાલવે મુંઝવણો  કિનારે  મોજારુપે.

1 comment: