tag:blogger.com,1999:blog-11865597.post6364179153361925777..comments2023-05-07T03:40:07.837-04:00Comments on ગઝલશાલા: પ્રતિબિંબAmit Patelhttp://www.blogger.com/profile/12151549875781880001noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-11865597.post-40782398079515361582012-05-27T04:21:40.415-04:002012-05-27T04:21:40.415-04:00ખુબ સરસ બ્લોગ બનાવ્યો છે.
http://prashantgavaniya....ખુબ સરસ બ્લોગ બનાવ્યો છે.
http://prashantgavaniya.blogspot.inપ્રશાંત ગવાણીયાhttps://www.blogger.com/profile/16759920097071070998noreply@blogger.comtag:blogger.com,1999:blog-11865597.post-63008554701649892302012-04-19T14:19:18.815-04:002012-04-19T14:19:18.815-04:00આભાર પંચમભાઈ! ત્રીજો શે'ર ફરી લખ્યો છે અને તમે...આભાર પંચમભાઈ! ત્રીજો શે'ર ફરી લખ્યો છે અને તમે કહો છો એમ હવે કંઇક 'અનુકુળ' બન્યો છે. આંગળી ચીંધવા બદલ આભાર. છંદ બાબતે સાવ જ નવો નિશાળીયો છું. થોડું ઘણું વાંચ્યું હતું પણ હવે વધુ પુસ્તકો લાવીને અભ્યાસ કરીશ. આ ગઝલના છંદદોષો અંગે વિગતવાર કહેશો તો ઋણી રહીશ. આમ તો મને ધ્યાન પડે છે કે લગભગ બધા શે'ર મઠારવા પડે એમ છે પણ એકાદની ચર્ચા કરશો તો આ નવા નિશાળીયાને શીખવા મળશે.

ગઝલમાં ફેરવી નાખ્યો છે પણ તમારી ટીપ્પણી કયા સંદર્ભમાં છે એની સંગતતા માટે ત્રીજો શે'ર એના મૂળ સ્વરૂપમાં અહીં ટાંકી રાખું છું:

એ સાવ એના બાપ પર ગયું છે
કિરણ વળે છે? તે લળે પ્રતિબિંબ!Amit Patelhttps://www.blogger.com/profile/12151549875781880001noreply@blogger.comtag:blogger.com,1999:blog-11865597.post-81206651579642944992012-04-19T12:55:58.070-04:002012-04-19T12:55:58.070-04:00પ્રતિબિંબની વિવિધ અર્થચ્છાયાઓ માણવી ગમે એવી છે. કા...પ્રતિબિંબની વિવિધ અર્થચ્છાયાઓ માણવી ગમે એવી છે. કાવ્યની નીચે આપેલી નોંધ સર્જકની સન્નિષ્ઠતાથી દ્યોતક તો છે જ પણ વાચક ને ય ઉપકારક બને છે.

છંદનો વિધિવત અભ્યાસ કરવા ભલામણ કરું છું. સૂચિત છંદવિધાન ફેરતપાસ માગે છે. ત્રીજા શેરનો પહેલો મિસરો ગઝલની ભાષા અને પ્રકીર્ણભાવને બહુ અનુકૂળ જણાતો નથી. એ જ વાતને અન્ય રીતે મૂકી શકાય તો વધુ સારું.Pancham Shuklahttp://www.spancham.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-11865597.post-31902507161975800622012-04-18T00:54:34.342-04:002012-04-18T00:54:34.342-04:00good one amitbhai!good one amitbhai!munirahttp://www.inkandipoetry.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-11865597.post-63362133465672863932012-04-17T07:51:37.780-04:002012-04-17T07:51:37.780-04:00Speechless as always!!!
એકલતાની એ હશે ચરમસીમા
શોધ...Speechless as always!!!

એકલતાની એ હશે ચરમસીમા
શોધો સહવાસને મળે પ્રતિબિંબ!

Keep sharing! :)Gayatri Vaidyahttps://www.blogger.com/profile/08701926593858456728noreply@blogger.comtag:blogger.com,1999:blog-11865597.post-56912428158769924502012-04-17T07:51:25.782-04:002012-04-17T07:51:25.782-04:00Speechless as always!!!
એકલતાની એ હશે ચરમસીમા
શોધ...Speechless as always!!!

એકલતાની એ હશે ચરમસીમા
શોધો સહવાસને મળે પ્રતિબિંબ!

Keep sharing! :)Gayatri Vaidyahttps://www.blogger.com/profile/08701926593858456728noreply@blogger.com